ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Interview

InterviewStory

ગાયિકા વાચા ઠક્કર સાથે એક મુલાકાત ‘વીર બાળ દિવસ’ નિમિતે

‘વીર બાળ દિવસ’ નિમિતે જયારે ભારતભરમાં બાળકોના શહાદત અને બલિદાનોની વાતો થઇ રહી છે, વિવિધ બાળ કલાકારો પોતાના ક્ષેત્રમાં આ પ્રસંગે વિવિધ કર્યો કરી બાળ દિવસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે ચાલો, આજે મળીયે કચ્છની એક એવી બાળ કલાકારને જેણે પોતાના સંગીતથી વિશ્વભરમાં કચ્છનું નામ રોશન કર્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ કચ્છની દસ વર્ષની મિસ વાચા ઠક્કર વિશે. ચાલો જાણીએ કૃપ મ્યુઝીક તરફથી લેવાયેલા આ exclusive artist interview માં વાચા સાથેનો સંવાદ, તેના વિચારો અને વાત કરીશું તેની ઉપલબ્ધિઓ વિશે.

Read More