ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

સૂર ગુજરાત કે

Story

વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સૂર ગુજરાત કે’ 2 ના વિજેતા ઘોષિત: ગુજરાત તેમજ અમેરિકા અને કેનેડાના ગાયકોએ મેદાન માર્યું

કૃપ મ્યુઝિક તથા ગીવ વાચા ફાઉન્ડેશન એનજીઓ દ્વારા વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સૂર ગુજરાત કે’ સીઝન-2નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ તાલુકા તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વસતા પાંચથી ૫૦ વર્ષના ૧૦૦૦થી વધુ ગુજરાતી ગાયકોએ સ્પર્ધાના સિનિયર તેમજ જુનિયર વિભાગમાં ભાગ લીધો હતો. સંપૂર્ણ ડિજીટલ સ્પર્ધામાં પાંચ રાઉન્ડ હતા, જેમાં અંતે સેમી કાઈનલમાં ગુજરાતી ગરબા અને કાઈનલમાં કક્ત ગુજરાતી ગીતો જ ગાવાના હતા. ફાઈનલ રુઉન્ડમાં મેન્ટર અને જજ ડૉ. કૃપેશ ઠક્કરના ગુજરાતી ગીતો ગાઈ આ ગાચકોએ વિશ્વભરના ગુજરાતીઓની પ્રસંશા મેળવી.

Read More
EntertainmentMusicStory

સૂર ગુજરાત કે વિજેતા આર્ચીએ કબડ્ડીના વર્લ્ડ કપમાં રાષ્ટ્રગીત ગાયું

અમદાવાદ ખાતે આયોજીત કબડ્ડીના વિશ્વક્પની ઓપનીંગ સેરેમનીમાં મુન્દ્રાની દિકરી આર્ચી મીસ્ત્રીએ રાષ્ટ્રગીતનું ગાયન કર્યું હતુ. રાજ્યના મુખ્યમંત્રી સાથે 12 દેશોની ટીમના કેપ્ટન ઉપસ્થીત રહ્યા હતા. કબડ્ડીનો વર્લ્ડકપ આ વખતે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે ત્યારે ક્ચ્છના મુન્દ્રાની રહેવાસી આર્ચી ભાવિન મીસ્ત્રીને આ ઉચ્ચ પ્લેટફોર્મ પર દેશનું રાષ્ટ્રગીત પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો હતો. વિશ્વકપની ઓપનીંગ સેરેમનીમાં રાષ્ટ્રગીતનું ગાન કરી રહેલી આર્ચી દ્રશ્યમાન થાય છે.

Read More