ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

ગુજરાતી મિજાજ વિશેષ

SpotlightStoryગુજરાતી મિજાજ વિશેષ

વિશ્વસ્તરે માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરતા ડો. પૂજા ઠક્કર

વિશ્વસ્તરે માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરતા, બહુવિધ પ્રતિભાનાં ધની એવાં ડોક્ટર પૂજા ઠક્કર ગાયિકા છે, સાથે તેઓ અભિનય પણ કરે છે. કેન્દ્રમાં ગીતાના અધ્યાયો સંગીતમય રીતે ગાવાની તાલીમ પણ આપે છે.

Read More
SpotlightStoryગુજરાતી મિજાજ વિશેષ

“વીર બાળ દિવસ” વિશેષ: પર્વ ઠક્કર – ફક્ત કચ્છનું જ નહી પણ ગુજરાત અને દેશનું ગૌરવ

૨૬ ડીસેમ્બરના રોજ જયારે ‘વીર બાળ દિવસ’ ની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે ત્યારે વાત કરીએ એક એવા બાળકની કે જેણે ફક્ત પાંચ વર્ષની ઉમરે જ વિશ્વભરમાં યંગેસ્ટ પ્લે-બેક સીંગર, યંગેસ્ટ એક્ટર, યંગેસ્ટ ચેંજ મેકર, ઇનફ્લુએન્સર, બ્રાન્ડ અમ્સેબેસેડર તરીકે પ્રસિદ્ધિ અને નામના મેળવી છે. પાંચ વર્ષની વયે પાંચ મહાન ઉપલબ્ધિઓ મેળવનાર આ મહાશય નાના નાના પગલાઓથી એટલી લાંબી અને મોટી મંઝિલ સુધી કઈ રીતે પોહોચ્યા ચાલો, એની વિગતવાર ચર્ચા કરીએ.

Read More